Yuvrajsinh Jadeja ને Fake PSI ભરતીની માહિતી કેવી રીતે હાથ લાગી?

Yuvrajsinh Jadeja ને Fake PSI ભરતીની માહિતી કેવી રીતે હાથ લાગી?

BBC News Gujarati

55 лет назад

7,632 Просмотров

#police #gandhinagar #training #gujaratinews

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કરાઈ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં ખોટી ઓળખ આપી ટ્રેનિંગ લેતા પકડાયેલા યુવકની ભરતી મામલે થઈ રહેલી તપાસ વિશે પ્રતિક્રિયા આપી. આ ઉપરાંત પેપર લીકની ઘટનાઓને રોકવા માટે સરકારે બનાવેલા કાયદાને આવકાર્ય પગલું ગણાવ્યું પણ સાથે કહ્યું કે કાયદામાં કોઈ અધિકારીની જવાબદારી નિશ્ચિત કરાઈ નથી જે થવી જોઇએ. બીબીસી ન્યૂઝ ગુજરાતીના સંવાદદદાતા સાગર પટેલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સાથે વાતચીત કરી હતી.

વીડિયો- સાગર પટેલ/પવન જયસ્વાલ

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Тэги:

#gandhinagar #police_training #fake_identity #psi_training #karai_police_training_centre #ગાંધીનગર #પોલીસ_ટ્રેનિંગ #પીએસઆઈ_ટ્રેનિંગ #ભરતી_કૌભાંડ #નકલી_ઓળખ #bbc_gujarati #gujarat_Samachar #બીબીસી_ગુજરાતી #bbc_news_gujarati_live #bbc_gujarati_latest_news #bbc_news_gujarati #ભરતીના_સમાચાર #કૌભાંડ #ગુજરાત_પોલીસ #gujarat_police #વિદ્યાર્થી_નેતા #paper_leak #student_leader #ભરતી_પરીક્ષા #પરીક્ષાનું_પેપર_લીક #exam_paper_leak
Ссылки и html тэги не поддерживаются


Комментарии: